Tag: Meghaninagar
મેઘાણીનગરમાં કિશોરની ચાકુ મારી હત્યા, આરોપી ફરાર
અમદાવાદ, તા.25
મેઘાણીનગર પોલીસ ગુનેગારોને છાવરવામાં હર હંમેશ પ્રયત્નશીલ હોય છે. 16 વર્ષીય કિશોરને પેટ તેમજ સાથળમાં હુમલાખોરે ચાકુના જીવલેણ ઘા માર્યા હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસનો દેખીતી રીતે બનતો ગુનો નોંધવાના બદલે સામાન્ય કલમ (જામીનલાયક) હેઠળ ફરિયાદ નોંધી હતી. જો કે, ગંભીર રીતે ઘાયલ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસને હવે હત્યાનો ગુ...