Sunday, June 1, 2025

Tag: Megharaj

મેઘરજના વાસણાથી 10 ફુટ, વિજયનગરના ચંદવાસાથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

મેઘરજ, તા.૧૦ મેઘરજ નગરને અડીને અરવલ્લીની ગીરીમાળાઓ આવેલી હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ અને અજગરો દેખા દેતા હોય છે, ત્યારે સોમવારના રોજ વાસણા નજીક પેટ્રોલપંપ પાસે સાડા બારેક વાગે અજગરે દેખાદેતા લોકોના ટોળા એકઠા થયા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગના નરેશ ડામોર અને ભદ્રેશ પટેલે ઘટના સ્થળે પહોંચી દસ ફુટના લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો ...

મેઘરજમાં ચાર મહિનામાં ગટરની પાઇપ લાઇનો તૂટી જતાં ગંદકીનું સામ્રાજ્ય

મેઘરજ, તા.૦૯   મેઘરજના ઇન્દીરા નગર કેથોલીક માર્ગ ઉપર રામનગર સોસાયટીની ચોકડી પાસે ગટર યોજનાની પાઇપ લાઈન તૂટી જવાને લઈ ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં 300 ઉપરાંત પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. જેને લઈ ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે. મેઘરજ પંચાલ માર્ગ ઉપર ઈન્દિરાનગર, રામનગર સહીતની 10 જેટલ...

જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી, મેઘરજમાં દોઢ અને બાય...

મોડાસા, તા.૩૦ ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી ...

અરવલ્લીમાં ભાદરવાએ મેઘરાજાની ભારે જમાવટ : મોડાસામાં બે ઇંચ વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય...