Thursday, September 4, 2025

Tag: Mehsana

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...

ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020 મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...

રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...

ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...

ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...

કસ્બામાં ઘરના નળમાંથી પાલિકાનું પાણી લાલરંગનું આવતાં ગૃહિણીઓ ચોંકી ગઇ

મહેસાણા શહેરના કસ્બા વિસ્તારના બે મહોલ્લામાં સાંજે નગરપાલિકા દ્વારા સપ્લાય કરાતું પીવાનું પાણી લાલરંગનું દુર્ગંધયુક્ત આવતા નળ ચાલુ કરતા જ મહિલાઓ ચોંકી ઉઠી હતી. પાલિકાની પાઇપલાઇન મારફતે આવતુ પાણી પીવાલાયક નહોતુ એટલે ખુલ્લા નળથી ગટરમાં આ દુષિત પાણી નિકાલ કર્યા પછી પણ વાસ મારતી હોવાની રહીશોમાં બુમરાડ ઉઠી હતી. સાંજે રહિશો પાણી સેમ્પલ લઇને પાલિકા પહોચી ...