Tag: Mental Health
અમદાવાદમાં 15 વર્ષની બાળકી અને એક વિદેશી સહીત 5 આત્મહત્યાના બનાવો
અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં શહેરના વેજલપુર વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુ...