Tag: Merchant
લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે
મુંબઈ, તા. ૧૧
ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...
ભળતા મેઈલ એડ્રેસ પરથી મેસેજ કરીને 25300 ડોલરની છેતરપિંડી કરાઈ
અમદાવાદ, તા. 6.
શહેરના વેપારીએ ચાઈનાથી દવાનો કાચો માલ મગાવ્યો હતો. જે અંગે ચાઈનાની કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી કોઈએ મેસેજ કરીને પેમેન્ટ મગાવ્યું હતું. જે અંગે વેપારીએ જમા કરાવેલા 31,600 ડોલરમાંથી 25300 ડોલરની રકમ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રોડ ઉપર મહાદેવનગરમાં રહેતા નરેશકુમાર રાણાજી ક...
ધરમોડા ગામના માલધારીએ બન્ની ઓલાદની ભેંસ રૂ.11.11 લાખમાં સુરતના વેપારીન...
ધરમોડા, તા.૩૧
પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડાગામના માલધારી ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાય...
હાટકેશ્વરના મોડલ રોડ પર દશેરાએ વિશાળ ભૂવો પડયો
અમદાવાદ,તા.૮
શહેરમાં આ વર્ષે ૩૨ ઈંચથી વધુ વરસાદની વચ્ચે ભૂવા પડવાનો ક્રમ સતત જારી છે.હાટકેશ્વરના ૧૩૨ ફૂટના રીંગ રોડ પર આવેલી પારસનાથ સોસાયટીના મુખ્ય ગેટ પર વિશાળ ભૂવો પડતા સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા તંત્રને જાણ કરી હતી.પરંતુ તંત્ર આજે દશેરાના મુડમાં હોઈ કોઈએ ફરીયાદ ન સાંભળતા ખુદ રહીશો અને વેપારીઓએ ભેગા મળી ભૂવાની આસપાસ કોર્ડન કરી આડાશો મુકવા...
હીરાના વેપારીને બંધક બનાવી લાખોની ખંડણી વસૂલવાના ષડયંત્રમાં મહિલા સહિત...
અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી ...