Tag: Meritorious award
અમપા ફાયરના ૧૫ જવાનો રાષ્ટ્રપતિ ગેલેન્ટરી ભથ્થા,મેરોટીયસ ઈન્ક્રીમેન્ટ...
અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૨માં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.એ સમયે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરપાસ નજીકની હોટલ મોતી મનોર નામની હોટલમાં તોફાની ટોળા દ્વારા આગ લગાવવામાં આવી હતી.આ આગમાં પોતાના જીવને પણ જાખમમાં મુકીને અમદાવાદ ફાયરના જવાનો દ્વારા સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગમાં ફસાયેલા ૧૮ લોકોને જીવતા બચાવી લેવામાં...