Thursday, July 24, 2025

Tag: Metro-Link Express for Gandhinagar and Ahmedabad

હજુ છ મહિના પહેલા શરુ કરાયેલી મેટ્રો ટ્રેનને મુસાફરોના ફાંફા

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ગત છ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬.૫ કીલોમીટરના ટ્રેક પર દોડતી કરેલી અમદાવાદ મેટ્રો ટ્રેનને શરૂ થયાને હજુ માંડ છ માસ જેટલો સમય પુરો થયો છે.અત્યારથી જ આ હજારો કરોડના મુડી રોકાણવાળી ટ્રેનથી લોકો આયોજનના અભાવે મુસાફરી કરવાથી મોં ફેરવી રહ્યા છે.ઓગસ્ટ માસના પહેલા છ દિવસમાં માત્ર ૩,૯૬૨ જેટલા મુસાફરોએ મ...