Tag: Metro Rail Project
અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની સૂચના
ગાંધીનગર,તા.07
અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી છે. તેમણે આ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
મેટ્રોરેલના એમડી એસએસ રાઠોરે કહ્યું હતું કે પ્રથમ તબક્કાના રૂટમાં 6.5 કિલોમીટરનો રૂટ અંડરગ્...