Tag: Metro Train
મેટ્રો ટ્રેનમાં શુટમાં ફોટો શૂટ કરાવતાં મોદી કેમ હચમચી ઉઠ્યા
અમદાવાદ, 8 જાન્યુઆરી 2023
આંતરરાષ્ટ્રીય સામયિક ઇકોનોમિસ્ટમાં દેશમાં મેટ્રો રેલ નેટવર્ક અંગે ભારત સરકારના ભ્રામક દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. જેનાથી ભારત સરકાર હચમચી ઉઠી હતી. તેના અહેવાલ અંગે જાહેરમાં સરકારે નિવેદન બહાર પા઼ડવું પડ્યું હતું.
ઇકોનોમિસ્ટનો અહેવાલ કહે છે કે, દેશની કોઈપણ મેટ્રો લાઇન તેની અડધી ક્ષમતાથી મુસાફરોને વહન કરતી નથી. ઘણા શહેરો...
શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષો...
અમદાવાદ,તા.08
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્...
અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ
અમદાવાદ,તા.03
અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે. છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 16 વર્ષમાં 4 ગણો વધુ થયો
ગાંધીનગર,તા:૦૧ અમદાવાદના શહેરીજનોને મેટ્રો ટ્રેનસેવાનો લાભ મળતાં હજુ 2022 સુધી રાહ જોવી પડશે, કારણ કે આ પ્રોજેક્ટનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ધીમી ગતિએ કામ કરવા માટે ટેવાયેલા તંત્ર દ્વારા મેટ્રોના કામમાં જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે, તેટલો જ તેનો ખર્ચ પણ વધી રહ્યો છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના કામમાં વિલંબના કારણે હજારો કરોડોનો ...
મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ...
અમદાવાદ,તા:૨૫
શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્...