Tag: metros in Gujarat
નવા મહાનગરો જાહેર કરવામાં અન્યાય, 13 બીજા શહેરો લાયકાત ધરાવે છે
Injustice in the announcement of new metros in Gujarat, 13 other cities eligible गुजरात में नए महानगरों की घोषणा में अन्याय, 13 अन्य शहर पात्र
દિલીપ પટેલ
અમદાવાદ, 2 જાન્યુઆરી 2025
1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે થરાદને નવો જિલ્લો બનાવી દીધો છે. જે હવેથી વાવ-થરાદ જિલ્લો ઓળખાશે. આ જિલ્લો અદાણ...