Tag: millet crop wall benefit the farmers.
ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...