Tag: Mineral account
મોરબીના પીપળીયા ગામના લોકોએ ખનીજ ચોરોને ઝડપીને પોલીસને હવાલે કર્યા
મોરબી,તા.25
મોરબી જીલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે ત્યારે મોરબી તાલુકાના પીપળીયા ગામ થી આગળ આવેલ મહેન્ડ્રગઢ (ફાગસિયા), મેઘપર, દેરાળા સહિતના ગામોમાંથી નદીમાંથી રોયલ્ટી કે કોઈ લીઝ વિના મજૂરી વિના જ ખનીજચોરો દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હતી. જેથી રાત્રીના પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયા અને ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી કરી રેતી ભ...