Tag: Mini Taranetar Festival
કચ્છનો પ્રસિધ્ધ યક્ષદાદાના મેળાનો થયો પ્રારંભઃ હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા...
ભુજ, તા.15
કચ્છના નખત્રાણા તાલુકાના મોટાયક્ષના સૃથાનકે મીનીતરણેતર સમા ચારદિવસીય લોકમેળાને ખુલ્લા મુકાયો હતો. ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં આ દિવસો દરમિયાન કચ્છ અને બહારના લાખો લોકો મેળો મહાલવા ઉમટશે. સાંયરા લાખાડી ડુંગળની તળેટીમાં આવેલી ભીખુઋષીના મંદિરે ધ્વજા રોહણ અને પ્રસાદ બાદ મોટાયક્ષના દાદાના મંદિરે શોભાયાત્રા બાદ શણગાર કરવામાં આવ્ય...
ગુજરાતી
English