Tag: Minister of Transportation
રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમોમાં સૂરી સરકારઃ ધાનાણી
ગાંધીનગર,તા:18
કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા મોટર વ્હીકલ એક્ટ-2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરાઈ રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ ન...