Tag: Ministry of Coal
કોલસા ક્ષેત્રમાં જૂના કાયદાઓ સુધારવા પર ચર્ચા
કોલસા મંત્રાલયે કાર્યક્ષમતામાં સુધારો, ધંધામાં સરળતા અને કોલસા ક્ષેત્ર શરૂ કરવાના હેતુસર જૂના કાયદાઓ પર ફરીથી ચર્ચા કરવા પહેલ કરી છે જેના પરિણામે ઘરેલું કોલસાના ઉત્પાદનમાં સુધારો થશે અને આયાત ઓછી થશે. કોલસા ક્ષેત્રના હાલના માહોલમાં કોલસાની શોધખોળ અને ખાણકામ બંને ક્ષેત્રે જાહેર ક્ષેત્રની કંપનીઓનો દબદબો છે.
વર્ષો જુના ખનિજ રાહત નિયમો, 1960 માં કોલ...
કોલસાનો પુરવઠો સુનિશ્ચિત રીતે મળશે
કોવિડ-19 લોકડાઉન ગાળા દરમિયાન કોલસા મંત્રાલયે કોલસાના મહત્ત્વપૂર્ણ પુરવઠાની જાળવણી સુનિશ્ચિત કરીઃ પ્રહલાદ જોશી
નવી દિલ્હી, 28-03-2020
કેન્દ્રીય કોલસા, ખાણ અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ખાતરી આપી છે કે, આવશ્યક સેવા તરીકે કોલસાનો પુરવઠો જળવાઈ રહેશે અને તેમણે કોલસા મંત્રાલયના તમામ અધિકારીઓને કોવિડ-19 રોગચાળાને કારણે લોકડાઉનનાં સમય...