Tag: Ministry of Environment
વર્ષ 2020 જૈવવિવિધતા માટે સુપર વર્ષ
દિલ્હી 23 મે 2020
2010માં અપનાવવામાં આવેલા 20 વૈશ્વિક આઇચી (જ્ઞાનપ્રિય) લક્ષ્ય સાથેના જૈવવિવિધતાના વ્યૂહાત્મક પ્લાનનો સમય 2020માં પૂરો થાય છે. અને તમામ દેશો સાથે મળીને 2020 પછી વૈશ્વિક જૈવવિવિધતાનું માળખું તૈયાર કરવામાં કામ કરી રહ્યા છે. ભારત ખૂબ જ વિશાળ જૈવવિવિધતા ધરાવતો દેશ છે જે એવા દેશોને આવકારે છે જેઓ તેમની જૈવવિવિધતાની પરિસ્થિતિમાં સુધાર...