Monday, December 23, 2024

Tag: Ministry of Home Affairs

ફસાયેલા કામદારોને ટ્રેન દ્વારા આવનજાવન સંબંધિત પ્રમાણભૂત પરિચાલન પ્રોટ...

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી લૉકડાઉનના માપદંડો અંગેની સુધારેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં ફસાયેલા કામદારોને ટ્રેનો દ્વારા આવનજાવન સંબંધે સુધારેલા પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે. આ SOP દ્વારા ફસાયેલા કામદારો નીચે જણાવ્યા અનુસાર ટ્રેનોમાં મુસાફરી કરી શકશે: MHA સાથે વિ...

20 મે, 2020ના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ત્રાટકશે ‘અમ્ફાન’

NCMCએ સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટેની તૈયારીઓની ફરી સમીક્ષા કરી કેબીનેટ સચિવ રાજીવ ગાબાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી જેમાં સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. ભારતીય હવામાન વિભાગ...

લૉકડાઉનના સમય પછી ઉદ્યોગો શરૂ કરવા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લૉકડાઉનનો સમય પૂરો થયા પછી ઉત્પાદન ઉદ્યોગોને ફરી શરૂ કરવા અંગે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે અગાઉ 25 માર્ચના રોજ અમલ સાથે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેટલાક ઝોનમાં તબક્કાવાર લૉકડાઉનનો સમયગાળો લંબાવ...

‘શ્રમિક વિશેષ ટ્રેનો’ ચલાવવા રેલવેને રાજ્ય સરકારો સહકાર આપે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું: ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત ફરવા માટે વધુ ‘શ્રમિક વિશેષ ટ્રેનો’ દ્વારા વિના અવરોધે ઝડપથી મુસાફરીની સુવિધા પૂરી પાડવા રેલવેને સહકાર આપે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં 10 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠકનું આયોજન કરીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ પરપ્રાંતીય શ્રમિકોને ત...

રવિવારે આઈટી અને કરીયાણાની દુકાનો ખુલશે, તમાકુની નહીં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. - રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. - તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્...

અમીત શાહ અને મોદીએ સાથે મળીને ગુજરાતને બીજી થપ્પડ મારી, કેમ ?

દિલ્હી, 27 માર્ચ  2020 કેન્દ્રીય ગૃહ પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાયતા માટે 7511.27 કરોડ. વડા પ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતને એક રુપિયાની સહાય આપવામાં આવી નથી. આ પૈસા આપવા એ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હાથમાં હતું, તેમ છતાં તેમણે સહાય આપી નથી. ગુજરાતના ખેડુતો સહાય ઇચ્છે છે. પણ ખેડૂત વિરોધી અમીત શાહ અને નર...