Friday, October 31, 2025

Tag: Ministry of Road Transport

ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી

ગાંધીનગર,તા.16 ગુજરાતમાં ધોરણ-8 પાસ વ્યક્તિને જ ટ્રાન્સપોર્ટ મોટર વાહન ચલાવવાનું લાયસન્સ આપવામાં આવશે તેવું જાહેર થતાં કેન્દ્રના આદેશને પગલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી. રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જણાવ્યું છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટીફિકેશનથી સેન્ટ...