Tag: Ministry of Social Justice & Empowerment
માનસિક આરોગ્ય પુનર્વસન હેલ્પલાઈન શરું
દિલ્હી, 04 સપ્ટેમ્બર 2020
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, 07 સપ્ટેમ્બર 2020 (સોમવાર) ના રોજ વર્ચુઅલ મોડ દ્વારા મફત માનસિક આરોગ્ય પુનર્વસન હેલ્પલાઈન નંબર (1800-500-0019) "કિરણ" નું ઉદઘાટન કરશે. માનસિક રોગોથી પીડિત લોકોને રાહત અને સહાય આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિકલાંગતા અધિકારીતા વિભાગ દ્વારા આ હેલ્પલાઈન બનાવવા...