Tag: Ministry of the Interior
હથિયાર કાયદામાં સુધારા લાવવા અંગે સરકાર ની તજવીજ
દિલ્હી,તા.06
હથિયાર નીતિમાં થોડા અપવાદો સાથે વ્યક્તિગત હથિયાર રાખવા પર નિયંત્રણ મૂકવાનો પ્રસ્તાવ છે.જેમાં હવે ત્રણને બદલે એક બંદૂક રાખ્યા બાદ વધુ બંદૂક મેળવવાની પ્રક્રિયા, ચાર જુદા જુદા કેટેગરીના ગુના દાખલ કરવા જેમાં દંડ ઉપરાંત 10 વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવશે.
આર્મ્સ એક્ટમાં સૂચિત સુધારાઓમાં જેલની સજાની જોગવાઇઓ છે.સશસ્ત્ર દળો અથવા...