Tag: Mint
70 રોગ દૂર કરતા ફૂદીનાની ખેતીમાં લાખોની કમાણી કરતાં ખેડૂત
ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021
હિંગ અને ફૂદીનાના સ્વાદ ધરાવતું પાણીપુરીનું પાણીએ એટલો ચસ્કો લગાવેલો છે કે, મહિલાઓ તેની દીવાલી બની ગઈ છે. તેના પર દર 10 હજારની વસતીએ એક પાણી પૂરીનો ખૂમચો ચાલે છે. હિંગના સ્વાદ-સોડમના અચૂક દિવાના બની જશો. સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પેટને લગ...