Tag: MLA Raghavji Patel
સચિવાલય સહિત સરકારી ઓફિસોમાં જ દોડતી ગેરકાયદે ટેક્સીઓ
અમિત કાઉપર
ગાંધીનગર, તા.28
ગાંધીનગરમાં ટેક્સી પાસિંગવાળાં વાહનો પ્રભાવ પાડવા માટે GOVT. OF GUJARAT લખીને ફરી રહ્યા છે. આવી અસંખ્ય ટેક્સી રાજ્યના માર્ગો પર ફરી રહી છે, પરંતુ રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસને આમાં કોઈ જાતનો ભંગ નથી દેખાતો. જોવાનું એ છે કે આવાં ગેરકાયદે વાહનોને સજા કરવામાં આવતી નથી કે આવાં લખાણો દૂર કરવામાં પણ આવતા ન...