Sunday, December 22, 2024

Tag: MLAs

50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...

ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...

અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસને રૂ.1 લ...

Watch "અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ" https://youtu.be/Ffzl9QctaW0 અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2020 અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસ સમક્ષ ધારાસભ્યોની માંગ કરી છે કે, બેકાર અને ગરીબ લોકોનો રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરવો જોઈએ. લોકોએ માસ્ક પહેરીને બહાર નિકળવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શે...

ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...

કોંગ્રેસના 4 ધારાસભ્યોને ભાજપ 100 કરોડમાં ખરીદે એવા ભયથી છૂપાવી દેવાશે...

રાજયસભાની ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી છે જેમાં ભાજપ બે અને કોંગ્રેસ બે બેઠક જીતે તેમ છે. પણ ભાજપ 3 બેઠક જીતવા માટે 4 ધારાસભ્યોની ખરીદી કરવા માટે તૈયારી શરૂં થતાં જ  કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બની ગયું છે, તેને શંકા છે કે તેમના ધારાસભ્યોને અગાઉની જેમ એકના રૂ.20થી 30 કરોડમાં ભાજપ ખરીદી લેશે.  ગઈકાલથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષના તમામ ધાર...