Friday, September 20, 2024

Tag: Mobile Phone

ફોનને હેક કરીને માહિતી ચોરી લેતો મેલલોકર રેન્ડસમવેર વાયરસ મોબાઈલ ફોન પ...

9 નવેમ્બર 2020 ટેક કંપની Microsoft એન્ડ્રોઇડ ફોન ધરાવનારા લોકોને આકરી ચેતવણી આપી છે. રેન્સમવેર(ransomware)નામનો વાયરસ ગમે ત્યારે ત્રાટકી શકે છે. તેના ખતરા અંગે ચેતવણી જારી કરી છે. MalLocker નામનો રેન્સમવેર ઓનલાઇન ફોરમ અને વેબસાઇટથી ફેલાઇ રહ્યો છે. તેમાં ભારત પણ ઝપેટમાં આવી શકે છે. આ રેન્સમવેર કોઇ એન્ડ્રોઇડ એપની અંદર છુપાયેલો હોય છે.તેથી વેબસા...

દેશમાં વિક્રમ – ગુજરાતમાં એક માણસે એક મોબાઈલ ફોન થઈ ગયો

વસતી કરતાં મોબાઇલ કનેક્શન વધુ, ગુજરાતમાં 6.87નો વિક્રમ થઈ ગયો છે.  રાજ્યમાં વોડાફોન-આઇડિયા અને એરટેલનું બજાર ઘટી રહ્યું છે, સાથે સાથે મોબાઇલ સબક્રિપ્શનની આવક પણ ઘટી રહી છે, રિલાયંસ મોનોપોલી ધરાવતી થઈ ગઈ છે તે હવે ગુજરાતમાં ઊંચા બિલોમાં લૂંટ ચલાવશે ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ ફોન વાપરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. હાલની સ્થિતિએ રાજ્યની વસ...

4 થી 10 નવેમ્બર સુધી કોઇપણ ગ્રાહક પોર્ટેબિલિટી કરી શકશે નહીં, નવી સિસ્...

ગાંધીનગર,તા.૧૮ મોબાઇલ ફોનના ગ્રાહકોને નેટવર્કથી પરેશાની થાય છે ત્યારે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વધુ સમય હોવાથી ગ્રાહક વધારે પરેશાન થતાં હોય છે પરંતુ હવે માત્ર બે દિવસમાં ઉકેલ આવી જશે. ટ્રાઇ દ્વારા પોર્ટેબિલિટીનો સમય ઘટાડવામાં આવ્યો છે, જો કે આ સુવિધા 11મી નવેમ્બરથી શરૂ થશે. ભારત સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે મોબાઇલના ગ્રાહકોને એવી સુવિધા આપી છે...

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ

અમદાવાદ, તા.8 સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે. સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદ...

વિદેશી બેંકોના ખાતેદારોની ચોરાયેલી માહિતીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના...

અમદાવાદ, તા.5 વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધુ...