Monday, December 23, 2024

Tag: Mobile Sample Collection Unit

સુરતમાં સિટીલિંક બસને કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં ફેરવી

સુરત, 13 મે 2020 સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને પ્રાઇવેટ લેબ કે ...