Tag: model
4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્...
દિલીપ પટેલ
વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા, માછલી માટે વિકસાવવામાં આવી ...
ગુજરાતમાં છાણ બેંકો નિષ્ફળ, હવે તે મોડેલ છત્તીશગઢ સરકારે અપનાવ્યું છે,...
ગાંધીનગર, 15 જૂલાઈ 2020
છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં અમલ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે. ગુજરાતમાં ગોબર બેંક 2007 પહેલાથી છે. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બ...