Monday, December 23, 2024

Tag: Modi Government

દેશ નહીં વેચું એવું કહેનારા મોદીએ 131 કંપનીઓ ફૂંકી મારી, આવતા વર્ષે 10...

મોદી સરકારની બે મોઢાની વાત : મેક-ઇન ઇન્ડિયાની બુમરાણ વચ્ચે 131 કંપનીઓ વેચી દીધી 18 માર્ચ 2021 2014માં મોદીએ દેશના લોકોને વચન આપ્યું હતું કે હું દેશને નહીં વેચવા દઉં. પણ વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મદીએ ગુજરાતની જેમ દેશની 131 કંપનીઓ ફૂંકી મારી છે. આવતા વર્ષે બીજી 100 કંપનીઓને વેંચી મારવાનું આયોજન કરવા દરેક વિભાગને કામ સોંપીને માત્ર તેના પ...

મોદી સરકાર આ 6 સરકારી કંપનીઓને કરશે બંધ, ક્યારેક હતું મોટું નામ અને વે...

કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વ...

કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન

દિલ્હી, 26 જૂલાઈ 2020 • સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો; 36,000થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી. • કોવિડના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યાનો તફાવત 4 લાખ કરતાં પણ વધુ થઇ ગયો. • દર્દીઓ સાજા થવાનો દર નવી ઊંચાઇએ પહોંચ્યો, આજે 64%ની નજીક નોંધાયો. • પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે કોરોનાનું જોખમ સમાપ્ત થવાની હજુ ઘણ...

ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી. વીજ વપરાશકારોએ...

કેન્દ્રની મોદી સરકારને પાછાડતી રૂપાણી સરકાર

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરીને દેશના તમામ રાજ્યોને પહોંચાડી છે, ગુજરાત માટે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજથી ત્રણ અઠવાડીયા પહેલા આ કામગીરી શરુ કરી દીધી છે જે આજે સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. તેમ શિક્ષણ પ્રધા...

કોરોનાના દીવા નીચે અંધારું, ભગવા અંગ્રેજોએ લાઈટની મદદ કેમ લેવી પડી ?

કોરોના વાયરસ ચેપના વૈશ્વિક પડકારના આ યુગમાં, જ્યારે યુરોપિયન રાષ્ટ્રવાદની ઊંચાઈ તૂટી રહી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકન રાષ્ટ્રવાદ પણ પ્રશ્નાર્થમાં આવી ગયો છે, ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ સળગતા પ્રશ્નો સાથે ભારતીય રાષ્ટ્રવાદની જ્યોત સળગાવી રહ્યા છે. બચવાનો દરેક પ્રયાસ કરી રહ્યાં છે. વિશ્વના તમામ દેશોના રાજ્યોના વડાઓ તેમના સંબં...

મહામારીમાં વૃદ્ધો માટે મોદી સરકારે હવે માર્ગદર્શિકા જાહેર કરી

આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તે સંખ્યામાં સતત ખૂબ વધારો થઇ રહ્યો છે. કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સહિત સંખ્યાબંધ કડક પગલાં લીધા હોવા છતાં, આપણે સૌ આ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીએ અને આ બીમારીના સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી પગલાં તેમજ સાવચેતી લઇએ તે ખૂબ જ મહત્વપૂર્ણ...

દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર પાછો પડતા મોદીની આર્થિક નીતિને શોટબ્રેક

કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયાં બાદ પણ અર્થતંત્રને ટ્રેક પર લાવવામાં સરકાર સતત પાછળ પડી રહી છે. સરકારના તમામ દાવોઓને ખૂલ્લો કરતો અહેવાલ સામે આવ્યો છે. જૂન મહિનાના આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને બે ટકા ઉપર પહોચ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક દેશનો સાત ટકા જેટલો હતો . જે ઉદ્યોગોને ઓક્સીજન પૂરો પાડનારો હતો. ગારમેન્ટ ઉધોગમાં ઉત...