Tag: Modi minister
મોદીના પૂર્વ પ્રધાન માયા સામેના ગુનાની સુનાવણી થાય તે પહેલાં ન્યાયાધીશ...
અમદાવાદ, ૨૦૦૨ નરોડા ગામ હિંસા મામલાની સુનાવણી કરી રહેલી એક વિશેષ એસઆઇટીના ન્યાયાધિસની ગુજરાત વડી અદાલતના આદેશથી અમદાવાદની સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ એમ કે દવેની વલસાડ જિલ્લાના મુખ્ય જજ બહુચર્ચિત નરોડા ગામ રમખાણ મામલામાં પૂર્વ ભાજપ સરકારના પ્રધાન માયા કોડનાની એક આરોપી છે. નવા જજ અંતિમ દલીલો ફરીથી સાંભળવી પડશે.
જસ્ટિસ દવેનું સ્થાન એસ કે બક્શી લેશ...