Sunday, December 28, 2025

Tag: Modi

મોદીએ ગુજરાતમાં બચાવ્યા તો અદાણીને ઓસ્ટ્રેલિયામાં દંડ

ઓસ્ટ્રેલીયામાં ખોટી વિગતો આપવા બદલ થયેલ દંડ ભરશે અદાણી ગ્રુપ ગુજરાતમાં અદાણીને રૂ.200 કરોડનો દંડ 2013માં થયો તે મોદી મિત્રના કારણે ભર્યો નથી. પણ ઓસ્ટ્રેલિયા થોડું મોદીનું ભારત છે ? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં દંડ ભરરવો પડશે. ક્વીન્સલેન્ડ સરકારને જમીન ક્લિયરિંગ અંગે ખોટી અથવા ભ્રામક જાણકારી આપવા બદલ ભારતીય માઈનિંગ કંપની અદાણી પર 20,000 ડોલરનો દં...

ભાજપના અમિત શાહ કે મોદીનું રામ મંદિર દિલ્હીમાં ન ચાલ્યું – સરવે

સર્વેક્ષણ: આઠ મહિનામાં 48% વોટર ભાજપ છોડીને આમ આદમી પક્ષ તરફ જતો રહ્યો છે. જે રામ મંદિરથી લોભાયો નથી અને 370ને તો ઉખે઼ડીને ફેંકી દીધી છે. કેન્દ્રિત અને દિલ્હીમાં અલગ-અલગ સરકારો હોવા જોઈએ. 13 ડિસેમ્બરે લોકોએ જણાવ્યું હતું કે તેણીએ વોટિંગ કર્યું નથી, કારણ કે નિગમોમાં નાના સરકારો રહે છે, મગર બેસે છે. દિલ્હી ચૂંટણીમાં ઈન્ડિયા ટુડે-એક્સિસ માઇ ઇન્ડ...

મોદી-રૂપાણીના કજોડાએ ગુજરાતને 3 લાખ કરોડના દેવાના ડૂંગર હેઠળ કચડી નાંખ...

ભાજપના 25 વર્ષના શાસનમાં ગુજરાતને દેવાદાર બનાવી દીધું છે. ગુજરાતના લોકો દેવું પસંદ કરતાં નથી પણ ગુજરાતમાં સતત 13 વર્ષ મુખ્ય પ્રધાન રહેલા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારે ગુજરાતને જંગી દેવાના ડુંગર હેઠળ લાદી દીધું છે. સૌથી વધું દેવું વિજય રૂપાણીની નબળી સરકારે કર્યું છે. બજારમાંથી વ્યાજે પૈસા લઈને તે ક્યાં વાપરવામાં આવે તે લોકો શ...

રશિયન રાજનીતિના પાઠ ભાજપે ભણ્યા છે, ગુજરાત અને દિલ્હીમાં અમલ થયો

ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપનું રાજકારણ બદલાયું છે. પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તાઓને હોદ્દા આપવાની જગ્યાએ વિરોધીઓને પ્રેમથી ઉચ્ચ આસને બેસાડી દેવામાં આવતાં તેઓ ટીકા કરતાં અટકી ગયા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને દિલ્હીમાં પણ બનતા રહ્યાં છે. રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મ...