Tag: Modi
આઇ-ડેક્સ-ડીઆઈઓ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે નવીનતા માટે રૂ. 998..8 કરોડના બ...
દિલ્હી 13 જૂન 2021
પાંચ વર્ષ માટે ઇનોવેશન ઇન ડિફેન્સ એક્સેલન્સ (આઇ-ડીએક્સ) - સંરક્ષણ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (ડીઆઈઓ) માટે રૂ. 998..8 કરોડના બજેટ સપોર્ટને મંજૂરી આપી છે. દેશના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીકરણનો પ્રાથમિક ઉદ્દેશ ધરાવતા આઇ-ડેક્સ-ડીઆઈઓ હોવાને કારણે બજેટ સમર્થન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત અભિ...
ખેડૂત રામ લોટનના ખેતરમાં 250 થી વધુ ઔષધીય છોડ અને સંગ્રહાલય
13 જૂન 2021
મધ્યપ્રદેશના સતના જિલ્લા, ઉચેહરાના આત્રાવેદિયા ગામના ખેડૂત રામ લોટન કુશવાહા સ્વદેશી બીજ અને શાકભાજી. ઔષધિઓને બચાવી લેવા કામ કરી રહ્યાં છે. તેના બગીચામાં 250 થી વધુ ઔષધીય છોડ છે. તેને પિતાનો આયુર્વેદ પ્રત્યેનો પ્રેમ તેમને આકર્ષિત કરતો હતો. ગામ લોકો તેને 'વૈદ્ય જી' કહેવાયા છે.
તેમની ઘરની દિવાલ પર સૂકા, ખાટા ફળો અને શાકભાજીની શીંગો લ...
અઝોલા પીનાટા વનસ્પતિ નામના લીલા ખાતરનો વધતો ઉપયોગ
https://www.youtube.com/watch?v=MeG4rL0d1jQ
ગાંધીનગર, 10 જૂન, 2021
અઝોલા પીનાટા વનસ્પતિના પાનમાં બ્લુ ગ્રીન લીલ હોય છે. જે હવાનો નાઈટ્રોજન લે છે. 0.2થી 0.3 ટકા નાઈટ્રોઝન લીલા છોડમાં હોય છે સૂકા છોડમાં 3થી 5 ટકા હોય છે. એક ટન લીલો અઝોલા 4 કિલો સેન્દ્રિય ખાતર આપે છે. હેક્ટરે 10થી 12 ટન એઝોલા આપે છે. જે 5થી 10 દિવસમાં વિઘટન થઈને 25-30 કિલો આપે છે....
8 દિવસ પછી હોલમાર્કિંગ ઘરેણાં જ વેચી શકાશે, 14,18,22 કેરેટ સોનાની શુધ્...
ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે
નવી દિલ્હી
આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, 15 જૂન બાદ ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોના...
ત્રણ દીમાં અમદાવાદમાં વરસાદનો ધમાકેદાર પ્રવેશ, અરબી સમુદ્રમાં સાઈક્લો...
વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂત પરિવારો વાવણીના કામમાં જોતરાઈ ગયા
અમદાવાદ
ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ થવાની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે (9 જૂન) સમગ્ર મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં અમદાવા...
ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...
ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં
યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો
નવી દિલ્હી
દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...
અમેરિકામાં વેક્સિન મૂકાવો અને ગાંજો નશો કરી મજા કરાવવાની ઓફર
નવી દિલ્હી
કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જોકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી.
તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્...
વિચિત્ર – મધ્ય પ્રદેશમાં મેક્સ હેલ્થ કેર હોસ્પિટલ સિરમ 10 હજાર ર...
જબલપુર
મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. આરોગ્ય વિભાગ અધિકારીઓ જબલપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી એ હોસ્પિટલની શોધખોળ કરી રહ્યા છે જેણે સિરમ ઈન્સ્ટિટ્યુટને 10000 કોરોના વેક્સીનનો ઓર્ડર આપ્યો હતો.
કારણકે અધિકારીઓનો દાવો છે કે, આ હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં. 25 મેના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને એમપીની 6...
તલમાં 4.50, તૂવેર-અડદ-દાળના ટેકાના ભાવમાં કિલોએ રૂ.3નો વધારો કરી મોદીએ...
નવી દિલ્હી
કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે બજાર સત્ર 2021-22 માટે ખરીફ પાક પર એમએસપી એટલે કે ન્યુનત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. બુધવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું કે એમએસપીમાં ગત વર્ષની તુલનામાં સૌથી વધુ વૃદ્ધિ તલના પાક (રૂ. 452 પ્રતિ ક્વિન્ટલ) પર કરવામાં આવી છે. આ પછી, તૂવેર અને અડદ પરના એમએસપી (બં...
રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી...
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. પણ રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી ખોલી દીધા છે.
મ...
આરોગ્ય કાર્ડ વ્યક્તિગત અપાશે, કુટુંબની વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવ...
ગાંધીનગર
મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. યોજનાના માપદંડો ધરાવતા લોકોને સહાયનો લાભ મળશે. સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પડાશે....
ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી.
માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકાર...
દેશમાં કૃડ અને ઓઈલના કૂવામાંથી ઉત્પાદન મોદી પછી ઘટી ગયું, GSPC જવાબદાર...
અમદાવાદ, 17 માર્ચ 2021
સરકારની માલિકીની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ દેશના કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં એકંદર ઘટાડો થયો છે અને આપણી આયાત પરની પરાધીનતા વધી છે. દેશનું ઉત્પાદન ઘટ્યું છે.
ગુજરાત સરકારની ઓઇલ કંપની જીએસપીસી નુકસાન કરતી હતી, મોદીએ ઓએનજીસીને લેવા દબાણ કર્યું.
2019-20માં ઓએનજીસીનું ઉત્પાદન 4.45 કરોડ ટન હતું, જે દેશના કુલ ઉત્...
મોદી સાહેબ આ જગતાત છે, અડવાણી કે કેશુભાઈ નહીં જેમની સામે માથુ નમાવી હા...
This is the world of farmers, Modi Saheb, not Advani or Keshubhai against whom you can bow your head and pull everything with your hands.
-️રાજેશ ઠાકર ️
નમન નમન મે ફેર હૈ બહોત નમે નાદાન આ ઉક્તિ નવા ક્રુષિ કાયદા સંદર્ભે ડીજીટલ માધ્યમ થી દીલ્હી માં આંદોલન કરી રહેલ ખેડુતોને વાયા મધ્યપ્રદેશ નમતા "નમો" (નરેન્દ્ર મોદી) માટે બીલકુલ યથાર્થ ઠરે છે. નરેન...
GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!
પ્રો. હેમંતકુમાર શાહ
એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ:
1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે.
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...
ગુજરાતી
English














