Tuesday, February 4, 2025

Tag: Modi’s advertising cost

મોદીનું જાહેરાતનું ખર્ચ 10 હજાર કરોડ થશે, 5 લાખ ગરીબ લોકોનો હક્ક છીનવ્...

2014lR 2018 સુધી, ભાજપની નરેન્દ્ર મોદી સરકારે પોતાના અભિયાન અને સરકારના અભિયાન પર 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દર વર્ષે સરેરાશ રૂ. 1,000 કરોડના ખર્ચે, 8 વર્ષમાં રૂ. 8,000 કરોડ અને 10 વર્ષ પૂરા થવા પર રૂ. 10,000 કરોડનો ખર્ચ થશે. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસનના 10 વર્ષ દરમિયાન 2004-2014 દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત પાછળ કુલ રૂ. 2,658...