Saturday, April 11, 2026

Tag: Monvel

મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત

અમરેલી,તા.29 અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં  કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...