Tag: Morbi’s ceramic industry ready to be shut down by recession and scarcity of goods
મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદી અને માલની તંગીથી બંધ થવાની તૈયારી
20 Feb, 2020
સિરામિક વિટ્રીફાઈડ સંબંધી કુલ 1150 સિરામિક યુનિટ મોરબીમાં સક્રિય છે. સિરામિક પ્લાન્ટના કિલનમાં ઉપયોગમાં લેવાતા રોલ અને કાચો માલ તેમજ કેટલીક મશીનરી ચીનથી આવે છે. પણ હાલમાં ચીન સરકારે કોરોના વાયરસને કારણે આ તમામ વસ્તુને મોકલવાનું બંધ કરી દીધુ છે. વસ્તુની સપ્લાયના અભાવે માત્ર 15 જ દિવસ ચાલી શકે એટલો કાચો માલ છે. એકબાજુ મંદીનો સામનો કરે...
ગુજરાતી
English