Tag: MOU
દર સોમવારે રોકાણ કરાર MoU
ગાંધીનગર, 21 માર્ચ 2022
ગુજરાતમાં ઓક્ટોબર 2022થી ઉદ્યોગ શરૂ કરવા ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવામાં આવે છે.
5 તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પરિણામે, ગુજરાતમાં 79375 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. આ ઉદ્યોગો શરૂ થવાથી 54,730 લોકોને રોજગાર મળતા થશે.
20મ...
ભારત અને ભૂટાન વચ્ચે આ બાબતે MOU થયા
મંત્રી મંડળની બેઠકે ભારત અને ભૂટાનની શાહી સરકાર વચ્ચે પર્યાવરણના ક્ષેત્રમાં સાથસહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.
વિગતઃ
સમજૂતીકરાર પર્યાવરણના સંરક્ષણ અને સમાનતા, પારસ્પરિક સહકાર અને એકબીજાના લાભ પર આધારિત કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ગાઢ અને લાંબા ગાળાના સાથસહકારના સંબંધો સ્થાપિત કરવા અને એને પ્રોત્સાહન ...
રાજકોટના વેપારીઓના ઉઝબેકિસ્તાન સાથે એમઓયુ, 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિ...
રાજકોટ,તા:૨૬ રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ માટે હવે ઉઝબેકિસ્તાન નવા માર્કેટ તરીકે ઊભું થઈ રહ્યું છે, જે મુજબ રાજકોટના વેપારીઓ હવે ઉઝબેકિસ્તાનમાં પોતાના ધંધાની જમાવટ કરી શકશે.
એમઓયુ હેઠળ ઉઝબેકિસ્તામાં રાજકોટના વેપારીઓ 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિન લગાવશે. ઉઝબેકિસ્તાન ગયેલા પ્રતિનિધિમંડળમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાલમાં જ મુખ્યપ્રધાન...