Tag: Mount Abu
કોરોનથી કંટાળ્યા હો તો આબુ ફરતા આવો, અમારી સલાહ ‘ના’ છે
કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે.
કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવા...
આબુની નખીલેખમાં રેવદરના યુવક ડૂબ્યો, સારવાર હેઠળ
અમીરગઢ, તા.૧૪ માઉન્ટ આબુના નખી લેખ ખાતે શુક્રવારે રેવદરનો યુવક ફરવા આવ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નખી લેખમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે સિરોહી જિલ્લાના રેવદરનો મુકેશકુમાર ગણેશરામ શુક્રવારે ફરવા આવ્યો હતો. ત્યારે નખી લેખ ખાતે ફરવા આવતાં મુકેશનો ...