Tag: mountain of cancer
અમદાવાદનો સળગતો પર્વત પિરાણા, જેને કેન્સર ફેલાવતો પર્વત પણ કહે છે
અમદાવાદ, 22 નવેમ્બર 2020
દિલ્હીની આજુબાજુ તેમજ હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઘઉંનો પાક લેવાઈ જાય ત્યાર બાદ ખેતર ચોખ્ખું કરવા માટે પરાળને સળગાવી દેવામાં આવે છે. તેથી હવાનું પ્રદુષણ થાય છે. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધું વવાવેતર 1.32 લાખ હેક્ટર અમદાવાદની આસપાસ થાય છે. છતાં અહીંના ખેડૂતો તેને સળગાવતાં નથી પણ અમદાવાદ પોતાનો કચરો શ...