Tag: Movies
થિયેટરો ફરી શરૂ કરવાનો નિર્ણય જૂનમાં કોરોનાની સ્થિતિ પર લેવામાં આવશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે ફિલ્મ નિર્માતા સંઘના પ્રતિનિધિઓ, સિનેમા પ્રદર્શકો અને ફિલ્મ ઉદ્યોગના વિડીયો કોન્ફરન્સની બેઠક યોજી હતી. કોવિડ -19 ને કારણે ઉદ્યોગોને પડી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરવા આ બેઠક બોલાવાઈ હતી.
પ્રતિનિધિઓને સંબોધતા, જાવડેકરે એ હકીકતની પ્રશંસા કરી કે ભારતમાં 9,500 થી વધુ સ્ક્રીનો દ્વારા સિનેમા હોલમા...