Tag: MPHW
ધોલેરા સરનાં પૂરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફેલાવાની દહેશત
અમદાવાદ, તા. 18
ભારે વરસાદમાં ધોલેરા સરના 22 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે આ ગામોમાં પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત હતી. જો કે જિલ્લાના મેલેરિયા અધિકારીની આગેવાનીમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે બીટીઆઈ, એબેટ અને ચૂનાના છંટકાવ સહિત સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે સવાસોથી વધુ આરોગ્ય વિભાગન...