Tag: MSME
MSMEને સશક્તિકરણ આપવા માટે ટેકનોલોજી પ્લેટફોર્મ ‘CHAMPIONS’...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C-ક્રિયેશન અને H-હાર્મોનિયસ A-એપ્લીકેશન ઓફ M-મોર્ડન P-પ્રોસેસ ફોર I-ઇન્ક્રીઝીંગ ધી O-આઉટપુટ એન્ડ N-નેશનલ S- સ્ટ્રેન્થ.
આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને ...
બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની ઓટોમોટીવ ઇલેટ્રોનીકસ પાવર વચ્ચ...
ગાંધીનગર, તા.૧૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ.૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા.
આ કરાર પર AEPPLના મેનેજીંગ ડિરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ...
ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો કોઇપણ કેપેસિટીનો સોલાર પ્રોજેકટ કરી શક...
ગાંધીનગર,તા.19 ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) સોલાર પ્રોજેક્ટ માટે ઇન્ટોલેશનના મંજૂર લોડના 100 ટકા કે તેથી વધુ કેપેસિટીનો પ્રોજેક્ટ સ્થાપી શકશે, કેમ કે રાજ્ય સરકારે 50 ટકા કેપેસિટીની મર્યાદાને રદ કરી દીધી છે
સોલારના વીજ વપરાશ માટે આ સેક્ટરમાં હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80 રૂપિયાનો ફાયદો ...