Tag: Multi-Storey Parking
અમદાવાદમાં અમેરિકા જેવા કાર પાર્કીગના 5 બિલ્ડીંગો બનશે
શહેરમાં કથળતી જતી ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા મુદ્દે નામદાર ગુજરાત વડી અદાલતે અમપા અને પોલીસ વિભાગને આપેલા આદેશ બાદ ટ્રાફિક અને પાર્કીગ સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગ બિલ્ડીંગ બનાવવાનું શરૂ કર્યું છે.
અમપાએ પાર્કીગની સમસ્યાના ઉકેલ માટે પાંચ મલ્ટીસ્ટોરીડ પાર્કીગ બનાવવા જાહેરાત કરી હતી. જે પૈકી પ્રહલાદનગર અને સિંધુભવન રોડ વિસ્તારમાં મલ્ટીલેવલ પ...