Friday, September 26, 2025

Tag: Multirole Combat Fighter

રફાલને જંગના મોરચે ગોઠવવાની તૈયારી, ફ્રાન્સથી આવે એટલી રાહ

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ટોપ એરફોર્સ કમાન્ડર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. બે દિવસની આ મહત્વની બેઠકમાં લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ(એલએસી) પર વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સિવાય આ રણનીતિક રીતે મહત્વની બેઠકમાં જુલાઈના અંત સુધી દેશમાં આવેલી રહેલા રફાલ યુદ્‌ધ વિમાનને વાયુસેનામાં ઓપરેશનલ સ...