Thursday, January 23, 2025

Tag: Mumbai

સુરત અને મુંબઇ વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ કરાશે

ગાંધીનગર, તા.૧૯ મુંબઇ અને સુરત વચ્ચે 15મી નવેમ્બરથી ક્રુઝ સર્વિસ શરૂ થશે, જેનો લાભ સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને મળશે. આ ક્રુઝમાં પ્રવાસીઓ ઉપરાંત કાર્ગોની સુવિધા પણ હશે, જેથી વ્યાપારીઓ તેમજ બિઝનેસ પર્સન તેનો ઉપયોગ કરી શકશે. મુંબઇ સ્થિત સમુદ્રી શિપીંગ કંપનીએ સુરત અને મુંબઇ બંદરો વચ્ચે ક્રુઝ સંચાલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેને ગુજરાત ...

સોના કરતા ચાંદી અને પ્લેટીનમમાં ત્રણ ગણી વધુ વેગીલી તેજી જોવાશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા.૧૭: રોકાણકારો વિશ્વ વેપારમાં બનતી દરેક ઘટનાઓ પર નજર રાખીને બેઠા છે, તેઓ અપેક્ષાથી નબળા ડેટા સામે પોતાનો પ્રતિભાવ તુરંત વ્યક્ત કરે છે. આ તમામ ઘટનાઓને આધારે આજે ચીનના શેન્ગ્ઝીયાંગ શહેરમાં એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન) દ્વારા આયોજિત વાર્ષિક બુલિયન કોન્ફરન્સની પુર્ણાહુતી નિમિત્તે, ઉપસ્થિત બુલિયન ટ્રેડરોએ તમામ કીમતી ધ...

અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...

રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય...

રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય છ...

અમેરીકાએ ઈરાનને હથિયાર બનાવી ચીનની શીપીંગ કંપની પર પ્રતિબંધ મુક્યા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...

ચીનની સપ્તાહ લાંબી રજાઓ પછી ખુલેલી વૈશ્વિક નુર બજારમાં જહાજોની આછત

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...

ચાંદીમાં તેજી-મંદીવાળા ભાવને પોતાના પાલામાં લઇ જવા કબડ્ડી રમી રહ્યા છે...

ઇબ્રાહિમ પટેલ મુંબઈ તા.૦૯  ચાંદી અત્યારે ઉપર કે નીચે તરફ જવાનું બે તરફી દબાણ અનુભવી રહી છે. તાજેતરની મૂર્છાવસ્થામાંથી ઉભી થયેલી ચાંદી પાછી ચક્કર ખાઈને પડી ગઈ છે. ચાંદીમાં જે કઈ તેજી જોવાઈ હતી તે માટે, નબળા જાગતિક અર્થતંત્રો, નીચા વ્યાજદર, અનિશ્ચિત ડોલર મુલ્ય અને ઔધ્યોગિક માંગ વધારાની શક્યતા જેવા અસંખ્ય કારણો જવાબદાર ગણાવાયા હતા. ચાંદી વાયદા પર પ...

દશેરા નિમિત્તે જંગી સ્ટોક કલીયરીંગ જ્વેલરી ડિસ્કાઉન્ટ: ગ્રાહકો ન આકર્ષ...

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૮: દેશભરના જવેલરો આજે દશેરાના શુભ અવસરે ગ્રાહકોને આકર્ષિત કરવા જાગતિક ભાવ ૧૫૦૫ ડોલર સામે પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૨૦ ડોલર (ગત સપ્તાહે ૭ ડોલર)નું સ્ટોક ક્લીયરીંગ સેલ ડીસકાઉન્ટ ઓફર કર્યા છતાં અર્ધશહેરી અને ગ્રામ્ય જવેલરોને પુરતા ગ્રાહકો મળ્યા ન હતા. શહેરી જવેલરોને ત્યાં એકાદ મહિના અગાઉ, જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ...

વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?

ગાંધીનગર,તા:૦૭  મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગ...

સટ્ટાના અતિરેકનો ભોગ બનેલા વૈશ્વિક રબર હાજર અને વાયદા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૭: વધુ પડતા સટ્ટાના અતિરેકનો ભોગ બનેલી ચીન સરકારની માલિકીની ચોન્ગક્વિંગ જનરલ ટ્રેડીંગ કેમિકલ (સીજીટીએસ) આખા વિશ્વની રબર હાજર અને વાયદા બજારને નવા તળિયા શોધતી કરી દીધી છે. એક ભારતીય આયાતકાર જેઓ આ ઘટનાથી પરિચિત છે, તેમણે કહ્યું હતું કે ચીનની કુલ રબર સપ્લાયમાં ૩૩ ટકાનો હિસ્સો ધરાવતી સીજીટીએસ કંપની ભાવની ગણતરીમાં ક્યાંક ગોથુ...

સપ્લાય ઘટના ભય કરતા, માંગ ઘટાડાનો ડર ખુબ વધુ

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૪: ક્રુડ ઓઈલ બજાર અસંખ્ય પડકારોનો સામનો કરી રહી છે. સપ્લાય ઘટના ભય કરતા, માંગ ઘટાડાનો ડર ખુબ વધુ છે. શેરના ભાવ ઘટી રહ્યા છે અને ટ્રેઝરી રોકાણમાં જોખમ વધ્યું છે, ત્યારે રોકાણકારો કોમોડીટી અને લગડી ગણાતા શેર સહિતની જોખમી અસ્કયામતોમાં સરણ લેવા લાગ્યા છે. ટ્રેડરોનું ધ્યાન પણ અમેરિકા ચીન ટ્રેડ વોર પર તથા તેના જાગતિક અર્થતંત્...

ગુજરાતની કંપનીઓને સીએનજી-પીએનજીના ભાવ ઘટાડવાની ફરજ પડશે

અમદાવાદ, તા.૦૧ કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તરે પેદા થતાં કુદરતી ગેસના મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ-એમએમબીટીયુના ભાવમાં કેન્દ્ર સરકારે 12.5 ટકાનો ઘટાડો કર્યો છે. પરિણામે ગુજરાત અને મુંબઈમાં ગેસનો સપ્લાય આપતી કંપનીઓએ પણ તેમના સીએનજી-કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં સમ પ્રમાણમાં ઘટાડો કરવાની ફરજ પડશે. કેન્દ્ર સરકારે પહે...

બક્ક્ત બિત્કોઇન વાયદાનો જન્મ થતા જ ભાવ ઉંધેકાંધ ૨૫ ટકા ગબડ્યા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧: સંસ્થાગત ક્રીપ્ટોકરન્સી રોકાણકારોને લાંબાગાળાનાં વાયદા સોદા કરવાની સગવડતા કરી આપતા બક્ક્ત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ૨૩ સપ્ટેમ્બરે જન્મ થતા જ ૨૫ ટકાના ભાવ ઘટાડા સાથે બિત્કોઇન ઉંધેકાંધ પટકાયો હતો. ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ)નાં વેરહાઉસ અને ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનાં નિયમન અને સહયોગમાં બીત્કોઈન બક્ક્ત વાયદા બાબતે સતત ૧...