Saturday, April 4, 2026

Tag: Mumbai

સોનામાં “ટેરર-ટ્રાઈફેકટા ટ્રેડ” (ટેરરિસ્ટ ફંડીગ)નું જબ્બર આકર્ષણ

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૫: રોકાણકારોને સોના પ્રત્યે એકએક પ્રેમનો ઉભરો કેમ આવ્યો? સોનાના ભાવ છ વર્ષની ઉંચાઈએ જતા રહ્યા છતાં, આખી દુનિયામાંથી રોકાણકારો બુલિયન બજારમાં કુદાકુદ કરવા આવી લાગ્યા છે. પણ હાલમાં ભાવ આટલા બધા ઉચે કેમ છે? અને હવે સોનામાં રોકાણ કરવું વાજબી ગણાય? આ બધા સવાલો સોનામાં રોકાણ કરનારા સામાન્ય રોકાણકારો તરફથી પુછાઈ રહ્યા છે. હકીકત...

મુંબઈની જેમ સુરતમાં પણ રંગેચંગે ગણેશોત્સવ

મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ તો જગપ્રસિદ્ધ છે જ, અને આ ગણપતિ મંડપ દ્વારા લેવામાં આવતો  વીમો પણ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે મુંબઈ બાદ જ્યાં સૌથી વધુ ગણેશોત્સવ ઊજવાય છે તેવું સુરત પણ ચર્ચામાં આવી ગયું છે મહિધરપુરાની દાળિયાશેરીના ગણપતિના કારણે. મુંબઈના વિવિધ ગણપતિ પંડાલના મોટામોટા વીમા લેવામાં આવતા હોય છે, પરંતુ હવે સુરતના બે ગણેશ મંડળ પણ મોટા વીમા...

પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...

પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...

જિકાના રિપોર્ટ, ખેડૂતોના વિરોધથી બૂલેટ ટ્રેનને બ્રેક

અમદાવાદ, તા. 2 રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે. જો સરકાર આ મામલે આગામી દિવ...

પોતાની નવી ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા

મુંબઈ ,શનિવાર ભારતીય ક્રિકેટ ટીમના દમદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે. હાર્દિક હાલમાં મૂળ સર્બિયાની અને અભિનેત્રી એવી નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યા છે. હાર્દિકે પોતાના પરિવાર સાથે પણ નતાશાની મુલાકાત કરાવી છે. થોડા દિવસ પહેલાં મુંબઈના બાંદ્રામાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્...

વિશ્વના સુરક્ષિત શહેરોમાં ગુજરાતનું કોઈ શહેર નહીં

અમદાવાદ,શુક્રવાર ‘સલામત ગુજરાત’ની ગુલબાંગો પોકારાઈ રહી છે, પણ જોવાનું એ છે કે વિશ્વનાં સલામત કહેવાતાં 100 શહેરોમાં ક્યાંય પણ ગુજરાતનું કોઈ શહેર નથી, અરે ત્યાં સુધી કે મુંબઈ અને દિલ્હી સિવાય દેશનાં અન્ય શહેરો પણ સલામત કહેવાતા માનક પર ખરા નથી ઉતરતાં. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 2019 માટે દુનિયાનાં 100 સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે, ...

ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા

સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી પકડી રાખી હત...

ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા

મુંબઈ,તા:૩૦ સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી ...

કપાસનું વાવેતર ૬ ટકા વધ્યું રૂ ઉત્પાદન ૨૦ ટકા વધશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ તા. ૨૯: જી-૭ બેઠકના અંતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક નિવેદનમાં “તમને ફૂલ દીધાની યાદ” એવું ચીનને કહ્યું, તે સાથે જ ઈરાન સાથે કુટનીતિક વાટાઘાટોના દ્વાર અમે ખુલ્લા રાખ્યા છે એમ પણ કહ્યું. આ ઘટનાએ આખા વિશ્વના નાણાબજારને આંચકો આપ્યો હતો. શુક્રવારે અમેરિકા અને ચીને સામસામાં ટ્રેડ વોર ટેરીફનાં દારૂગોળા ફોડ્યા, પછી કોમોડીટી કોમ...

154 વર્ષ જૂની શાપોરજી પલોનજી કંપનીનાં વળતાં પાણી

મુંબઈઃ 154 વર્ષ જૂની શાપુરજી પલોનજી કંપની હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે, જેના ભાગરૂપે કંપનીએ પોતાના સોલાર પાવર પ્લાન્ટ વેચવાની યોજના બનાવી છે, જેમાં 298 મેગાવોટ અને બીજો પ્લાન્ટ 900 મેગાવોટ એમ બે પ્લાન્ટ સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પલોનજી મિસ્ત્રીની માલિકીની કંપની હાલમાં 4000 કરોડના ભારેખમ દેવામાં છે, જેમાંથી બહાર આવવા માટે કંપની દ...

મલેશિયન રીફાઇન્ડ પામોલીન પર ૧૮૦ દિવસ માટે પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: મલેશિયાથી આયાત થતા રીફાઇન્ડ બ્લીચ્ડ ડીઓડરાઈઝ્ડ (આરબીડી) પામોલીન પર ૧૮૦ દિવસ માટે વધારાની પાંચ ટકા સેફગાર્ડ ડ્યુટી લાગુ કરવાનું નોટીફીકેશન નાણા મંત્રાલય ગમ્મે ત્યારે જારી કરશે. વાણીજ્ય મંત્રાલય હેઠળની તપાસ સંસ્થા ડીરેક્ટોરેટ ઓફ ટ્રેડ રેમેડીઝએ કહ્યું હતું કે અમે સોલ્વન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સી) દ્વારા ...

બે સપ્તાહમાં મકાઈ વાયદો ૧૪ ટકા તુટ્યો

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ...

મિડકેપ મ્યુચ્યુઅલ ફંડના વળતા પાણીઃ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સ સાવધ રહે

મુંબઈ,તા:૨૫ શેરબજાર વધઘટ થઈ રહ્યું છે. સેન્સેક્સ 37000થી 40500ની રેન્જ વચ્ચે અથડાયા કરે છે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં મધ્યમ ને ટૂંકા ગાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ આ વધઘટ અંગે ઓછા ચિંતાતુર છે. પરંતુ ટૂંકા અને મધ્યમગાળાના ઇન્વેસ્ટર્સને અપેક્ષા પ્રમાણે વળતર ન મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તેમાંના કેટલાક ઇન્વ...

દલાલ સ્ટ્રીટઃ ઓલ ફોલ ડાઉન, સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ છ મહિનાના નીચ...

મુંબઈ,તા:૨૩ સરકારના રાહત પેકેજની આશા ધૂંધળી થતાં રોકાણકારોએ શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી કરી હતી. બજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં વેચવાલી જારી રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી આશરે છ મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યા હતા. સેન્સેક્સ પાંચ માર્ચ પછીના નીચલા સ્તરે પહોંચ્યો હતો, નિફ્ટી 26 ફેબ્રુઆરીના પછીના નીચલા સ્તરે બંધ આવ્યો હતો, વળી નિફ્ટી મહ...