Tag: Mumbai
દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે
અમદાવાદ, તા. 22
ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ પેસ બોલર શ્રીસંથ શું હવે ફરી ક્રિકેટ રમતો જ...
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ તેના પર ભારતીય ક્રિકેટ બોર્ડે આજીવન પ્રતિબંધ લાદ્યો હતો જે હવે ઘટાડીને સાત વર્ષનો કરી દેવાયો છે, 13 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રતિબંધ પૂરો થતા તે ફરી ક્રિકેટમાં સક્રિય થઈ શકશે, તેના પર 13 સપ્ટેમ્બર 2013એ આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જુલાઈ 2015માં શ્રીસંથ, અંકિત ચવ્હાણ અને અજિત ચંદીલા સહિત 36 આરોપીઓને આઇપીએલ...
ભારતની ખાંડ નિકાસ સબસીડી સામે ડબલ્યુટીઓએ તપાસ સમિતિ નીમી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૯: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુનના દાયરામાં રહીને ભારત ટૂંકમાં કિલો દીઠ રૂ. ૧૦.૫૦થી ૧૧ પ્રતિ કિલોની નિકાસ સબસીડીની દરખાસ્ત હાથ ધરશે, કૃષિ મંત્રાલય નજીકના વિશ્વસનીય સુત્રોએ આ માહિતી આપી હતી. આ તરફ નિકાસ સબસીડી આપીને ભારત જાગતિક વેપાર કાનુનોનું ઉલંઘન કરે છે કે નહિ, તે સંદર્ભે એક લવાદ સમિતિની સ્થાપના કરવાની માંગ,...
મિન્ડા ઇન્ડસ્ટ્રીઝઃ ઘટાડે ખરીદનારને લાંબા ગાળે લાભ થઈ શકે
મુંબઈ,તા:૧૮
મંદીની પકડમાં આવી ગયેલા ઓટોમોબાઈલ સેક્ટરને પૂરજાઓ પૂરા પાડવાનું કામ કરતી મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઘટાડે રોકાણ કરનારાઓ લાંબા ગાળે લાભ મેળવી શકે તેમ છે. વર્તમાન બજારમાં રૂા. 308.15ના ભાવે આ સ્ક્રિપના સોદા પડી રહ્યા છે. બાવન અઠવાડિયામાં રૂા. 440નું ટોપ અને 260નું બોટમ આ સ્ક્રિપે જોયું છે. કંપની વિશ્વના જુદા જુદા લોકેશન પર 62 પ્લાન...
ચાંદીમાં ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: બુલિયન બજાર ભાગ્યેક સીધી અને સમાંતર રેખામાં આગળ વધતી હોય છે. જુલાઈ ૨૦૧૬મા નવી ઉંચાઈએ ગયા પછી સોના ચાંદીએ બહુ ઓછો સમય મોટાપાયે ભાવ ઘટાડા અનુભવ્યા છે, હવે આવો સમયગાળો પણ પૂરો થયો છે. અલબત્ત, આગામી સપ્તાહો અને મહિનાઓમાં આડાટેઢા ભાવ ઘટાડા (કરેકશન)નાં દોર આવતા રહેશે, પણ પ્રત્યેક નફારૂપી ઘટાડા પછી સુધારાનો દોર ચાલુ રહેશે. ...
વિશ્વના 100 શહેરોમાં ગિફ્ટ સિટીનું સ્થાન 69મું અને મુંબઇનું સ્થાન 92મા...
ભારતના ફાયનાન્સિયલ હબ બનાવવા નિકળેલા આપણા રાજનેતાઓ માટે ચોંકાવનારી બાબત એવી છે કે વિશ્વના ટોપ ટ્વેન્ટિ શહેરોમાં ભારત કે ગુજરાતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યું નથી. આપણે મુંબઇને ફાયનાન્સિયલ કેપિટલ કહીએ છીએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગુજરાતનું ફાયનાન્સિયલ હબ માનીએ છીએ પરંતુ આ બન્ને સિટીનું લિસ્ટમાં નામ ખૂબ પાછળ છે.
ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટ...
શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની ...
સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી. જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ...
સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે
સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું ક...