Tag: Mundra Hospital
આસ્થા કે અંધશ્રધા ?કચ્છનાં ગુંદાલા બાળક કબરમાંથી જીવતુ થયુ ?
ભુજ,તા:૨૬
શ્રધા અને અંધશ્રધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. એટલે ઘણીવાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે જેમા લોકો મૂર્ખ બનતા હોય છે. આવી જ એક ઘટના કચ્છનાં મુન્દ્રા તાલુકામાં આવેલા ગુંદાલા ગામે બની છે. સાતમ આઠમનાં તહેવારો દરમિયાન એક નવજાત બાળકનાં મોત પછી કબરમાંથી જીવતી થવાની ઘટના બહાર આવી હતી. જેમાં જાથા સંસ્થા દ્રારા પણ અંધશ્રધાને ઉત્તેજન આપતી આવી ઘટના અં...