Tag: municipal
મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી
અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વા...
એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…
અમદાવાદ,તા.19
દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બન...
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં NCP ની ધમાકેદાર એન્ટ્રી
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સૌપ્રથમવાર ચાર બેઠક મેળવીને ધમાકેદાર એન્ટ્રી કરી છે.
NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યભાર સંભાળ્યા બાદ આવેલી પહેલી ચૂંટણી મા NCPએ સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૮ માં NCP ના તમામ ઉમેદવારોને વિજયી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ચૂંટણી લડે...
જવબદારી લેવાને બદલે બહાના આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે.
પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્...
ગુજરાતી
English