Tag: Municipal Commissioner Vijay Nehara
અમપાના રૂપિયા ૫૫૩ કરોડ તેમજ ઔડાના રૂપિયા ૨૪૫ કરોડના વિકાસકામો નું આજે...
અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા ૯૯ કરોડના ખર્ચે અંજલી પાસે બનાવાયેલા ફલાયઓવરના લોકાર્પણ ઉપરાંત અમપાના રૂપિયા ૫૫૩.૭૨ કરોડ અને ઔડાના રૂપિયા ૨૪૫.૬૦ કરોડ મળી કુલ રૂપિયા ૮૦૦ કરોડના વિકાસકામોનુ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,અમદાવાદના મેયર બિજલ પટેલની...
અમદાવાદને રોજનુ ૧૨૦ કરોડ લીટર નર્મદાનુ પાણી મળશે,નદી બે કાંઠે વહેતી થઈ...
અમદાવાદ,તા.૧૬
રાજયની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવરની ૪૦ વર્ષમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટરે ઓવરફલો થઈ રહી છે.આ પરિસ્થિતિમાં રાજયમાં અમદાવાદ એક એવુ શહેર બનશે.જેને આગામી બે વર્ષ સુધી પીવાના પાણીની કોઈ તકલીફ નહીં રહે.નર્મદા કેનાલ દ્વારા અમદાવાદને રોજનું ૧૨૦ કરોડ લીટર પાણી મળી રહેશે.આ સાથે શહેરમાં આવેલા તળાવોને પણ નર્મદાના પાણી...