Tuesday, July 1, 2025

Tag: Mutual Fund

સંતાનોના ભાવિનું આયોજન આજથી જ કરી શકાય

અમદાવાદ,તા:20 પોતાનું બાળક ભણીગણીને સરસ આવક કરતું થાય અને સરસ રીતે સેટલ થાય તે દરેક માતાપિતાની આંતરિક ઇચ્છા હોય છે. પોતાનું આ સપનું સાકાર કરવા માટે માતા પિતા મહત્તમ ભોગ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ તેને માટે અત્યંત ચોકસાઈ પૂર્વક અમલમાં મૂકેલું નાણાંકીય આયોજન જરૂરી છે. તેમ કરીને જ તમારા સંતાનના શિક્ષણ માટેના કે પછી અન્ય ખર્ચાઓનું આયોજન કરી શકાશે. બ...

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨...

અમદાવાદ,તા:૧૩ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સર...

શેરબજારની આંટીઘૂંટીને ન સમજતા રોકાણકારો માટે બજાર વધશે કે ઘટશે તેની અન...

અમદાવાદ,તા.22 શેરબજારમાં રોકાણ કરવું એ બે ધારી તલવાર જેવું છે. કાશીનું કરવત જતાં વેતરે અને આવતાય વેતરે તેવો ઘાટ ઓછા કુશળ ઇન્વેસ્ટર્સ માટે થવાની સંભાવના રહેલી છે. બજાર હવે ફંડામેન્ટલ પર ઓછું અને મની પાવર પર વધુ ચાલે છે. આ સ્થિતિમાં બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જરા સરખી ભૂલ તમારી મૂડી ઓછી કરી શકે છે. આ સંજોગોમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક સ...