Tag: Nagarpalika
સરકારી-અર્ધસરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાકટરો ચોથા વર્ગનાં કર્મચારીઓને અન...
અમદાવાદ,તા.18 રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, નગરપંચાયતો, ગ્રામપંચાયતો , જિલ્લા કલેકટર કચેરીઓ તેમજ તમામ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ મેનપાવર સપ્લાય કરતી જુદી આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે સરકારમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આઉટસોર્સ એજન્સીઓને...
થરાદમાં ખુલ્લી ગટરોના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી
થરાદ, તા.૧૫
થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ખુલ્લી ગટરોના ગંદાં પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મહિલાઓમાં ભારોભાર રોષ છે. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સોસાયટીના રહેણાંક મકાનો સામે પાણી રેલાઈ રહ્યું હોવાથી આ બાબતે રહીશો દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રહીશોએ વિધાનસભાની પેટા ચૂંટણીમ...
બિલ્ડર લોબી સામે સરકારનાં મંત્રીઓ કે સંત્રીઓ કોઈ કાર્યવાહી નથી કરી શકત...
અમદાવાદ, તા.0૬
પ્રશાંત પંડીત
શહેરની હદમાં ૩૩ ગ્રામ પંચાયતો અને ૮ નગરપાલિકાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યાના દસ વર્ષ બાદ કુલ મળીને દસ હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગનો સદંતર અભાવ જોવા મળે છે. પાર્કિંગના અભાવે આ બિલ્ડીંગોમાં આવતા મુલાકાતીઓ કે ખુદ વપરાશકારને રોડ પર કે રોડ પર આવેલી ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવાની ફરજ પડે છે. શહેરન...
ડીસામાં સરકારી કચેરીઓના જ લાખો રૂપિયાના વેરા બાકી હોય ત્યાં?
ડીસા, તા.૦૫
ડીસા નગરપાલિકા શહેરમાં આવેલી રહેણાંક કોમર્શિયલ આવાસો તેમજ સરકારી કચેરીઓ પાસેથી દર વર્ષે સફાઈ લાઈટ અને અન્ય વેરાઓ ઉઘરાવવામાં આવે છે. તેમાંય દર વર્ષે વેરા સમયસર ભરપાઈ થાય તે માટે ૧૦ ટકાનું વળતર પણ આપવામાં આવે છે. તેમ છતાં અમુક રીઢા બાકીદારો આ વેરો ભરવામાં ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. પાલિકા દ્વારા રહેણાંક કે કોમર્શિયલ ધારકો ને ...
મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને
મહેસાણા,તા:૨
મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...
રાજ્યના 159 નગરોમાં 750થી વધુ પાણીની ટાંકી, 200થી વધુ ટાંકીઓ ભયજનક
રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલાં સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકાર દ્વારા નવું કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. જેની અમદાવાદની બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી અને 3 લોકોનાં મોત થયાં તે ઘટના બાદ પોલ ખૂલી છ...