Tag: Narendra Modi PM
રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...
રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...
વડાપ્રધાનને માથાનો મળ્યો, મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી બંધ કરી દીધું...
પીએમ મોદીની વેબસાઇટ-મોબાઇલ એપ્લિકેશનના ટ્વિટર એકાઉન્ટ હેક, રાહત ભંડોળમાં ક્રિપ્ટોકરન્સી દાન માંગ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ-એકાઉન્ટ હેક થયું છે. ગુરુવારે જ ટ્વિટરે તેની પુષ્ટિ કરી છે. હેકરોએ અનેક ટ્વીટ્સ કરી અને વપરાશકર્તાઓને ક્રિપ્ટોકરન્સી દ્વારા કોરોના વાયરસ રાહત ભંડોળમાં દાન આપવા કહ્યું છે.
ટ્વિટર કંપનીએ કહ્યું છે કે તે...
PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...
જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5.
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...
ગરીબ દેશના અમીર વડાપ્રધાન મોદી પાછળ જંગી ખર્ચ
ગરીબ ભારતના વૈભવી વડાપ્રધાન મોદી, 8 હજાર કરોડનું વિમાન, 3 હજાર કરોડની સલામતી, પ્રવાસનું એટલું જ ખર્ચ થાય છે. તેમના રહેણાંક અને કાર પ્રવાસ, મહેમાનો પાછળ ખર્ચ, તેમના નિવાસ સ્થાનનું ખર્ચ, વગેરે જંગી ખર્ચ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની SPG સુરક્ષાનું બજેટ વધારીને વર્ષે રૂ.600 કરોડ કરવામાં આવ્યું છે. તેમની પાછળ પાંચ વર્ષમાં 30...
2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ, નોટ બંધ થશે તેની અટકળો તેજ બની
ગાંધીનગર, તા.૧૬
ભારતીય રીઝર્વ બેન્કે 2000 રૂપિયાના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરી દેતાં બજારમાં એવી હવાએ જોર પકડ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. સચિવાલયના મીનાબજારમાં કેટલાક વ્યાપારીઓએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું છે. પરંતુ રીઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે, 2000ના દરની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે પરંતુ આ નોટો ચલણમાં છે.
...